Surgery Department Services

GMERS Hospital, Dharpur-Patan


At.Dharpur, Patan-Unjha State Highway, Patan (North Gujarat)


Hospital OPD Time : 9.00 A.M TO 1.00 P.M and 3.00 A.M TO 5.00 P.M

Page Title

Home / Surgery Department Services
Available services ઉપલબ્ધ સેવાઓ
O.P.D. બહારનાં દર્દીઓનો વિભાગ
I.P.D. દાખલ દર્દીઓનો વિભાગ
   
Minor Operation services માઇનોર ઓપરેશનસેવાઓ
Excision of Cutaneous, subcutaneous Swellings
Corn Excision
Biopsy
Circumcision
Venesection
Debridement
In growing toe nail
I & D
NSV (No Scalpel Vasectomy
ICD Catheter, Suprapubic Catheter
Cyst Removal
ચામડી અને ચરબીની ગાંઠો
કપાસી
બાયોપ્સી
ખતના
વેનેસેક્શન
ડીબ્રાઇડમેન્ટ
નખને લગતાં ઓપરેશન
પરૂ કાઢવું
પુરૂષ નસબંધી
છાતી અને મુત્રાશયમાં નળી મુકવી અને કાઢવી
પાણીની ગાંઠો કાઢવી
Major Operations મેજર ઓપરેશન સેવાઓ
Appendicectomy
Cholecystectomy
Laparotomy
Choledochoduodenostomy
Splenectomy
Fistulectomy
Hemorrhoidectomy
Herniotomy/Herniorrhaphy/Hernioplasty
Various types of Thyroidectomise
Orchidectomy
Operations of Varicose veins
Varioustypes of skin grafting / flaps
Ileostomy and Ileostomy closure
Nephrectomy
Umblical / Paraumblical Hernia
Incisional hernia , Inguinal hernia
PCNL,URS,TURP,VIU
એપેન્ડાઇસેક્ટોમી
પિત્તાશય નું ઓપરેશન
પેટ અને આંતરડાનાં ઓપરેશન
પિત્તનાં નિકાલ માટેનાં ઓપરેશન
બરોળનાં ઓપરેશન
ગુદામાર્ગ નાં ઓપરેશન
હરસ અને મસા નાં ઓપરેશન
સાંરણગાંઠ ( જાળી વગરનાં )
થાઇરોઇડ
શુક્રપિંડનાં ઓપરેશન
વેરીકોઝ વઇન
ચામડીનાં ઓપરેશન
નાના આતરડાનાં ઓપરેશન
કીડની નાં ઓપરેશન
પેટની સારણ ગાંઠ નાં ઓપરેશન
પથરીનાં ઓપરેશન
Septic Ward સેપ્ટીક વિભાગ
Burns Ward દાજી ગયેલા દર્દીઓની સારવારનો વિભાગ
Septic Operation Theater સેપ્ટીક ઓપરેશન થીયેટર
SICU સર્જીકલ ઇન્ટેન્સીવ કેર યુનિટ
Isolation Ward આઇશોલેશન વોર્ડ
Neuro Surgery મગજ અને કરોડરજ્જુ નાં ઓપરેશન સાદા અને કેન્સરના ઓપરેશન
Plastic Surgery

 

Skin Thickness Graft Flap Surgery Contracture  Realise Hypospediasis ચામડી ની પ્રત્યારોપણ ચામડી ની પ્રત્યારોપણ સંકોચન થઇ ગયેલ ભાગનાં ઓપરેશન બાળકોનાં પેશાબની નળીનાં ઓપરેશન
Uro surgery

 

Endo-uro Surgery Open-uro surgery Stone surgery Prostate surgery Urethra Stricture surgery દુરબીનથી પેશાબનાં ભાગનાં ઓપરેશન ચેકો મુકીને પેશાબનાં ભાગનાં ઓપરેશન પથરીનાં ઓપરેશન પ્રોસ્ટેટનાં ઓપરેશન સાકડી થઇ ગયેલ પેશાબની નળીનાં ઓપરેશન