Ophthalmology Department Services

GMERS Hospital, Dharpur-Patan


At.Dharpur, Patan-Unjha State Highway, Patan (North Gujarat)


Hospital OPD Time : 9.00 A.M TO 1.00 P.M and 3.00 A.M TO 5.00 P.M

Page Title

Home / Ophthalmology Department Services
Services Available ઉપલબ્ધ સુવિધાઓ
O.P.D Diagnosis And Treatment Of Eye Related Problem ઓ.પી.ડી આંખનું નિદાન અને સારવાર
Indoor services દાખલ દર્દીઓ વિભાગ
Fundus Examination આંખના પડદાની તપાસ ( ડાયાબીટીસ અને બી.પી થી થતા પડદાના રોગોનુ નિદાન અને પડદાના બીજા રોગોનું નિદાન )
Refractive Error Correction ચશ્માના નંબરની તપાસ
Slit Lamp Examination દુરબીન આંખની તપાસ
ND Yag Capsulotomy લેઝર થી નેત્રમણી ક્ષારી કાઢવાની પ્રક્રીયા
Visual field Examination  દ્ગશ્ય ક્ષેત્રની તપાસ
Ultra SonographyOf Eye આંખની સોનોગ્રાફી
Fundus Photography ફંડસ ફોટોગ્રાફી
Tonometry   Gonioscopy આંખના દબાણની તપાસ ગોનીસ્કોપી ઝામરનું ચોક્કસ નિદાન અને સારવાર
   
UDID Disability Certificate ડીસેબીલીટી સર્ટીફીકેટ આપવા (યુ.ડી.આઇ.ડી)
Minor surgeries:   Sac Syringing Epilation   Foreign Body Removal   Chalazion Removal માઇનોરઓપરેશન : આંસુના માર્ગની તપાસ પાપણમાં ઉગતા વાકા ચુકા વાળની પ્રક્રીયા આંખમાં પડેલ કચરો નીકાળવાની પ્રક્રીયા આંખમાં પોપચામાં થતી ગાંઠ નીકાળવાની પ્રક્રીયા
Major operations: Cataract Surgery ( SICS , Phacoemulsification)   Pterygium Surgery Trabeculectomy Eyelid Surgery Evisceration Enucleation મેજરઓપરેશનો: મોતીયાનું ઓપરેશન ( ટાકા વાળુ ટાકા વગરનું ) આંખના વેલનું ઓપરેશન ( નવી પધ્ધતિથી ટાંકા વગર ) જામરનું ઓપરેશન આંખના પોપચાના ઓપરેશન ઇવીસરેશન ઇન્યુક્લીએશન
Ocular CT scan આંખનું સીટી સ્કેન
Specular Microscopy સ્પેક્યુલર માઇક્રોસ્કોપી
   
   
Pachymetry કીકીની જાડાઇ માપવા
Squint assessment tool ત્રાંસી આંખના રોગોનું નિદાન અને સલાહ