Psychiatry Department Services

GMERS Hospital, Dharpur-Patan


At.Dharpur, Patan-Unjha State Highway, Patan (North Gujarat)


Hospital OPD Time : 9.00 A.M TO 1.00 P.M and 3.00 A.M TO 5.00 P.M

Page Title

Home / Psychiatry Department Services
Available Services ઉપલ્બધસેવાઓ

Out patient care (OPD) for all common ans severe mental illnesses

તમામ પ્રકારના સામાન્ય અને ગંભીર માનસિક રોગોની બહારનાદર્દીઓતરીકેની સારવાર

Indoor carefor severe mental illnesses and psychotic disorders

ગંભીર માનસિક રોગોની દાખલદર્દીઓતરીકેની સારવાર

Deaddiction service including counselling and indoor care

વ્યસનમુક્તિસારવારમાટે દાખલ થવાની અને કાઉન્સેલિંગ સુવિધાઓ

ECT

વિજળીકશેકસારવાર

Biofeedback machine

બાયોફિડ્બેકસારવાર

EEG

ઈ.ઈ.જી. તપાસ(મગજ નો ગ્રાફ કે પટ્ટી)

Psychological test

સાયકોલોજીકલટેસ્ટીંગ

Issue UDID Disability certificate for Intellectual disability (Mental retardation), Mental illness and Autism spectrum disorder, Learning disability

મંદબુદ્ધિ, માનસિકરોગ,ઓટીઝમઅને લર્નિંગ ડિસેબીલીટીના દર્દીઓમાટેડીસેબીલીટીસર્ટીફીકેટઆપવા (યુ.ડી.આઈ.ડી.મારફતે)