ENT Department Services

GMERS Hospital, Dharpur-Patan


At.Dharpur, Patan-Unjha State Highway, Patan (North Gujarat)


Hospital OPD Time : 9.00 A.M TO 1.00 P.M and 3.00 A.M TO 5.00 P.M

Page Title

Home / ENT Department Services
Services Available ઉપલબ્ધ સુવિધાઓ
Diagnosis of  Ear, Nose, Throat problem diagnosis and treatment કાન, નાક, ગળાના રોગોનું નિદાન અને સારવાર
Endoscopic and Microscopic Examination of Ear, Nose and throat કાન, નાક અને ગળાની દુરબીનથી તપાસ
Ear Lobe repairand Cyst Excision from Ear, Nose and Throat કાનની બુટ સાંધવાની અને કાન, નાક, ગળાના ભાગમાં થતી રસોળી કાઢ્વાની સારવાર
Diagnosis and Measurement of Hearing Loss from Different test Pure Tune Audiogram (PTA) BERA OAE કાનની બહેરાશનું નિદાન અને PTA ,BERA, OAE રીપોર્ટ
Disability CertificateUDID (Deaf and Mute Patient) વિકલાંગતા અંગેની પ્રમાણપત્ર (બેરા અને મુંગાદર્દીઓ)
Speech Therapy for Slurring of Speech સ્પષ્ટ બોલવા માટેની થેરાપી, (સ્પીચ થેરાપી)ની સારવાર
Treatment for Injury cases in case of Trauma કાન, નાક, ગળાના ભાગમાં થતી ઇજાની સારવાર
Different Surgeries for Ear, Nose and Throat કાન, નાક. ગળાને લગતા વિવિધ ઓપરેશનની સુવિધા
-Tympanoplasty Surgery કાનના પડદાનું ઓપરેશન
-Mastoidectomy Surgery કાનની રસીની સારવાર
-Septoplasty Surgery નાકના પડદાનું ઓપરેશન
-FESS Surgery નાકના સાયનસ માં થયેલ કાયમી શરદીનું ઓપરેશન
-Tonsillectomy Surgery કાકડાનું ઓપરેશન
-Microlaryngeal Surgery સ્વરપેટીના ઓપરેશન
Thyroidectomy Surgery થાઇરોઇડના(ગ્રંથી)  ઓપરેશન
-Submandibular  gland and parotid gland operation લાળગ્રંથીના ઓપરેશન
-Surgeries for Mucormycosis નાકમાં થતી ફુગ મ્યુકોરમાયકોસિસની સારવાર
-Foreign Body removal from Ear, Nose and Throat કાન, નાક, ગળામાં નાખેલ રૂપિયો કે અન્ય વસ્તુ કાઢવાની સારવાર