Skin and VD Department Services

GMERS Hospital, Dharpur-Patan


At.Dharpur, Patan-Unjha State Highway, Patan (North Gujarat)


Hospital OPD Time : 9.00 A.M TO 1.00 P.M and 3.00 A.M TO 5.00 P.M

Page Title

Home / Skin and VD Department Services
Services Available ઉપલબ્ધ સુવિધાઓ
OPD Diagnosis is Management of Skin Diseases& Venereal Diseases બહારના દર્દીઓનો વિભાગ ચામડીના રોગો અને ગુપ્ત રોગો તથા રક્તપીત માટે નિદાન અને સારવાર
Leprosytreatment રક્તપિત નિદાન અને સારવાર
Counseling Service forhigh-risk Behavior Patient & STI Patients ગુપ્ત રોગોના દર્દીઓ તથા જોખમી જાતીય વર્તણૂક વાળા લોકો માટેપરામર્શની સુવિધા
RFEC for warts, Skin Tag RFEC દ્વારા સાદા મસા અને વાયરસ ના ચેપની સારવાર
IPL Laser For acne scar, hair removal Rejuvenation of skin ખીલના ખાડા માટે, અણગમતા વાળ કાઢવા તથા ચામડીને ચમકતી કરવા માટે IPL લેઝરની સુવિધા
Q-switch ND:YAG laser for pigment disorder &Tatoo removal કાળા ડાઘ અને ટેટુ દુર કરવા માટે Q-switch ND:YAG લેઝર
UVB chamber therapy for Vitiligo & Other autoimmune disorder કોઢ-સફેદ ડાઘા માટે તથા ઓટોઇમ્યુન રોગો માટે UVB ચેમ્બર થેરાપી
Indoor treatment facility for severe skin disorders ગંભીર પ્રકારના ચાંદીના રોગથી પીડિત જરૂરિયાત વાળા દર્દીઓને દાખલ કરવાની સુવિધા